Sign Up Now
Watch the best videos collected by desaivm50.
Join 20 others following desaivm50's collection of 139 videos. It's free to sign up.
Collections
Statistics
| 139 | Videos |
| Monthly Views |
Top Tags
-
CLOUD COMPUTING – CELL PHONE SECURITY – WATCH Sr.GOVT. OFFICER
આ સીનીયર ગવર્મેન્ટ ઓફિસરનો ફોન સિક્યુરિટી માટેનો ટી.વી. પરનો ઇન્ટરવ્યું સાંભળીને તમને ચક્કર આવી જશે.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION May 3, 2012 -
Sleep Box-સ્લિપબોક્ક્ષ ભવિષ્યની ફરતી મોટેલ
ભવિષ્યમાં આ "સ્લિપબોક્ક્ષ" તમને એરપોર્ટ,રેલ્વે સ્ટેશન,એસ.ટી.ડેપો કે જાહેર રસ્તા ઉપર જોવા મળશે. તમારે હોટલ બુકિંગ વગેરેની ચિંતા જતી રહેશે.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 30, 2012 -
GOD! JAB KOI BAAT BIGAD JAYE
"જબ કોઈ બાત બિગડ જાયે" ના શબ્દોનો સુંદર રીતે ઉપયોગ કરીને ભગવાનને કરેલી પ્રાર્થના ફોટાઓ સાથે ખુબજ સુંદર લાગે છે!Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 26, 2012 -
PAPA (LYRIC) - PAUL ANKA
પીતા વીશે ભાગ્યે જ કંઈ લખાયું છે. આ ગીત સાંભળીને તમે ચોક્કસ રડી પડશો અને દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડશે તેની મને ખાત્રી છે. દીકરીને જેટલી બાપની માયા હોય છે તેટલી કોઈને નથી હોતી!Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 21, 2012 -
Dubai Rotating Skyscraper! 80 floors twist! UNBELIEVABLE!
દુબઈના ૮૦ માળના ઉંચા ટાવરના એક એક માળ અમદાવાદની પતંગ હોટલની જેમ ફરે છે. આવી ડીઝાઈન કરનારા આર્કિટેકોને મારા સલામ!Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 18, 2012 -
Russian-Bar Acrobatic
બાર પરના આવા અદભુત એક્રોબેટિક ખેલ જોઈને તમને થશે કે કાળા માથાના માનવી માટે કશું જ અશક્ય નથી. આ બાર ગર્લ અને બોમ્બેની બાર ગર્લ વચ્ચે આસમાન જમીન જેટલો ફર્ક છે.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 13, 2012 -
Annabel Carberry in "A Glass of Red"
અન્નાબેલની રીંગના અદભુત ખેલ જોઈને તમને પણ લાગશે કે શા માટે એને "A Glass of Red" કહેવામાં આવે છે.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 10, 2012 -
This is Einstein!
આઈનસ્ટાઈન નામના પોપટને મનુષ્યની ભાષા બોલતો સાંભળીને તમે અચંબો પામશો પરંતુ તેની બીજી બધી કારીગીરી જોઈને ચકિત થઇ જશો.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 7, 2012 -
DON’T MOVE, DON’T BREATHE, JUST WATCH
અંગ કસરત,બેલેન્સીંગ વગેરેના તમે ઘણા ખેલ જોયા હશે પરંતુ આ શો જોઈને તમે ચોક્કસ અંજાઈ જશો.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Apr 3, 2012 -
How Belly Dancers Flip Coins
આ બેલી ડાન્સર પોતાના પેટ ઉપર એક લાઈનમાં સિક્કા એક એક પછી ગબડાવે છે તે એના પેટ થકી કરામત જોઈ તમને આશ્ચર્ય થશે.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 31, 2012 -
Tae-ho with congenital deformity of the legs
બંને પગે જન્મથી અપંગ Tae-ho ની દિનચર્યા જોઈને તમને આશ્ચર્ય થશે. વિડીયો જોયા પછી કોઈ પણ ભગવાનને ફરિયાદ નહી કરે કે તે મને એકલાને જ કે આટલું બધું દુ:ખ આપ્યું! કોઈપણ જાતના દુ:ખોનો સામનો કેવી રીતે કરવો એ આ બાળક પાસે શીખોCollected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 29, 2012 -
MUSLIMS IN BRUSSELS - BELGIUM
મુસ્લીમોની બ્રસેલ્સ-બેલ્જીયમમા ઉઘાડી દાદાગીરીનો નમુનો બધાએ જોવા જેવો છે. ભવિષ્યમાં જો આવું જ ચાલશે તો કટ્ટરવાદી મુસ્લીમો આખી દુનિયા ઉપર રાજ કરશે એમાં શંકા નથી.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 27, 2012 -
Kitaro - Matsuri - કુદરતનો ખજાનો!
કુદરતના અણમોલ ખજાનાનો આનંદ માણવા બધે જઈ ના શકાય પરંતુ જોઈતો શકાય ખરો ને? નશીબદાર હોવ તો આ વિડીયો જરૂર જો જો, લોડ થતા કદાચ વાર લાગશે ધીરજ રાખજો.સ્પીકર ઓન રાખજો.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 25, 2012 -
Amazing Painting
આ પેઈન્ટરની અદભુત કળાનો ખ્યાલ તો એકદમ છેલ્લે જ આવશે અને તમે વાહ!વાહ! પોકારી ઉઠશો!Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 23, 2012 -
The beauty of pollination
કુદરતનો કરિશ્મા જોઈને આપ આફરીન થઇ જશો.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 21, 2012 -
Naniwa Yodogawa Fireworks Osaka Japan
દુનિયાની શ્રેષ્ઠ આતશબાજી જોવાની તક ચૂકશો નહી. આ આતશબાજી જોયા પછી બીજી આતશબાજી જોવાનું મન નહી થશે.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 18, 2012 -
THE STARS OF THE CIRCUS OF PEKING
નાના નાના બાળકોના આ અદભુત પ્રદર્શન જોઈને તમે વાહ! વાહ! પોકારી ઉઠશો.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 15, 2012 -
100 Years in 10 Minutes (1911 - 2011 in 10 Minutes)
HIGHLIGHTS OF 100 YEARS (1911-2011) IN TEN MINUTESCollected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 12, 2012 -
Babies Dancing Lebanese Dabka
ફોટોગ્રાફીની કમાલને લઈને તમને આ બધા બાળકો સાચે જ નાચતા લાગશે! જે હોય તે તમે ઝૂમી ઉઠશો.Collected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 7, 2012 -
HOLI WISHES FOR 2012.wmv
WISHING YOU JOY AND HAPPINESS ON THIS FESTIVAL OF COLORSCollected in VIPUL DESAI'S VIDEO COLLECTION Mar 5, 2012
Comments
desaivm50 આ સીનીયર ગવર્મેન્ટ ઓફિસરનો ફોન સિક્યુરિટી માટેનો ટી.વી. પરનો ઇન્ટરવ્યું સાંભળીને તમને ચક્કર આવી જશે.
May 3, 2012