"જીવનનો રાહ તું સદા..." ગાયક : પ્રકાશ ઉપાધ્યાય
જીવનનો રાહ
જીવનનો રાહ તું સદા સુરેખ રાખજે,
સ્પર્શે ન કોઇ ડાઘ, દેખરેખ રાખજે.
વિચલિત ના થવાય સત્ય પંથથી કદી,
નજરો સમક્ષ કર્મનો આલેખ રાખજે.
ચંચળ સદા કહી છે આ માનવ મનોદશા,
સ્થિરતાનાં મન-કિતાબમાં ઉલ્
Collected
Apr 30, 2008